Chapter 07 | Gyan Vigyan Yog | Verse 26

वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन |
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन || 26||

vēdāhaṃ samatītāni vartamānāni chārjuna ।
bhaviṣyāṇi cha bhūtāni māṃ tu vēda na kaśchana ॥ 26 ॥

વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન ।
ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન ॥ 26 ॥

MEANING

हे अर्जुन ! पूर्वमें व्यतीत हुए और वर्तमानमें स्थित तथा आगे होनेवाले सब भूतोंको मैं जानता हूँ, परन्तु मुझको कोई भी श्रद्धा-भक्तिरहित पुरुष नहीं जानता|

O Arjuna, although I know of every single being who was in the past, who is at the present, and who will be in the future, nobody really knows Me.

હે અર્જુન! પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ પણ શ્રદ્ધાભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો.

CHAPTER 07 VERSES – ADHYAY 07 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930