Chapter 07 | Gyan Vigyan Yog | Verse 25
नाहं प्रकाश: सर्वस्य योगमायासमावृत: |
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् || 25||
nāhaṃ prakāśaḥ sarvasya yōgamāyāsamāvṛtaḥ ।
mūḍhōyaṃ nābhijānāti lōkō māmajamavyayam ॥ 25 ॥
નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ ।
મૂઢોઽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્ ॥ 25 ॥
MEANING
अपनी योगमायासे छिपा हुआ मैं सबके प्रत्यक्ष नहीं होता, इसलिये यह अज्ञानी जनसमुदाय मुझ जन्मरहित अविनाशी परमेश्वरको नहीं जानता अर्थात् मुझको जन्मने-मरनेवाला समझता है|
Shrouded by My own Yogmaya (divine powers), I am not visible to everybody. Those who are ignorant, however, do not know Me as unborn and indestructible (eternal). They will never be able to see Me, O Arjuna. Only those who are dear and devoted to Me, see Me.
પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો, માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ-મરણશીલ સમજે છે.