Chapter 07 | Gyan Vigyan Yog | Verse 24

अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धय: |
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् || 24||

avyaktaṃ vyaktimāpannaṃ manyantē māmabuddhayaḥ ।
paraṃ bhāvamajānantō mamāvyayamanuttamam ॥ 24 ॥

અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યંતે મામબુદ્ધયઃ ।
પરં ભાવમજાનંતો મમાવ્યયમનુત્તમમ્ ॥ 24 ॥

MEANING

बुद्धिहीन पुरुष मेरे अनुत्तम अविनाशी परम भावको न जानते हुए मन इन्द्रियोंसे परे मुझ – सच्चिदानन्दघन परमात्माको मनुष्यकी भाँति जन्मकर व्यक्तिभावको प्राप्त हुआ मानते हैं|

Dear Arjuna, those people who have little intelligence fail to regard Me as the Supreme, indestructible, the Almighty, and unmanifest (not readily perceived by the senses); instead, they regard Me as a mere mortal and ordinary human being.

અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહિ ઓળખીને અવ્યક્ત અર્થાત મન-ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદઘન પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર છે.

CHAPTER 07 VERSES – ADHYAY 07 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930