Chapter 07 | Gyan Vigyan Yog | Verse 23

अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् |
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि || 23||

antavattu phalaṃ tēṣāṃ tadbhavatyalpamēdhasām ।
dēvāndēvayajō yānti madbhaktā yānti māmapi ॥ 23 ॥

અંતવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ ।
દેવાંદેવયજો યાંતિ મદ્ભક્તા યાંતિ મામપિ ॥ 23 ॥

MEANING

परन्तु उन अल्प बुद्धिवालोंका वह फल नाशवान् है तथा वे देवताओंको पूजनेवाले देवताओंको प्राप्त होते हैं और मेरे भक्त चाहे जैसे ही भजें, अन्तमें वे मुझको ही प्राप्त होते हैं|

The Lord said solemnly: But the reward of those ignorant people who worship other deities is only temporary. Those who worship other deities go to those deities after death but those who worship Me, attain Me, and come to Me.

પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે, તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે; જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે, છેવટે તેઓ મને જ પામે છે.

CHAPTER 07 VERSES – ADHYAY 07 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930