Chapter 07 | Gyan Vigyan Yog | Verse 22
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते |
लभते च तत: कामान्मयैव विहितान्हि तान् || 22||
sa tayā śraddhayā yuktastasyārādhanamīhatē ।
labhatē cha tataḥ kāmānmayaiva vihitānhi tān ॥ 22 ॥
સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે ।
લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥ 22 ॥
MEANING
वह पुरुष उस श्रद्धासे युक्त होकर उस देवताका पूजन करता है और उस देवतासे मेरे द्वारा ही विधान किये हुए उन इच्छित भोगोंको निःसन्देह प्राप्त करता है|
Thus, once these people have been given their faith by Me, the devotees try to worship the deities they choose to worship, and they ultimately achieve their desires as ordered and directed by Me, the Deity of deities
એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા અ પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઇચ્છેલા ભાગોને નિ:સંદેહ પામે છે.