Chapter 07 | Gyan Vigyan Yog | Verse 21
यो यो यां यां तनुं भक्त: श्रद्धयार्चितुमिच्छति |
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् || 21||
yō yō yāṃ yāṃ tanuṃ bhaktaḥ śraddhayārchitumichChati ।
tasya tasyāchalāṃ śraddhāṃ tāmēva vidadhāmyaham ॥ 21 ॥
યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ ।
તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥ 21 ॥
MEANING
जो जो सकाम भक्त जिस-जिस देवताके स्वरूपको – श्रद्धासे पूजना चाहता है, उस-उस भक्तकी श्रद्धाको मैं उसी देवताके प्रति स्थिर करता हूँ|
Whichever god (deity) a person wishes to worship with faith, O Arjuna, I am the one who establishes or builds his faith in that deity.
જે – જે સકામ ભક્ત જે – જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજન ઇચ્છે છે, તે – તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દૃઢ કરું છું.