Chapter 07 | Gyan Vigyan Yog | Verse 20
कामैस्तैस्तैर्हृतज्ञाना: प्रपद्यन्तेऽन्यदेवता: |
तं तं नियममास्थाय प्रकृत्या नियता: स्वया || 20||
kāmaistaistairhṛtajñānāḥ prapadyantēnyadēvatāḥ ।
taṃ taṃ niyamamāsthāya prakṛtyā niyatāḥ svayā ॥ 20 ॥
કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યંતેઽન્યદેવતાઃ ।
તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ॥ 20 ॥
MEANING
उन-उन भोगोंकी कामनाद्वारा जिनका ज्ञान हरा जा चुका है, वे लोग अपने स्वभावसे प्रेरित होकर उस उस नियमको धारण करके अन्य देवताओं – भजते हैं अर्थात् पूजते हैं|
Driven by the desires which exist in their nature, ignorant people worship other Deities with rituals.
અમુક-અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચુક્યું છે, એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક-અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે.