Chapter 07 | Gyan Vigyan Yog | Verse 19

बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते |
वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ: || 19||

bahūnāṃ janmanāmantē jñānavānmāṃ prapadyatē ।
vāsudēvaḥ sarvamiti sa mahātmā sudurlabhaḥ ॥ 19 ॥

બહૂનાં જન્મનામંતે જ્ઞાનવાન્માં પ્રપદ્યતે ।
વાસુદેવઃ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભઃ ॥ 19 ॥

MEANING

बहुत जन्मोंके अन्तके जन्ममें तत्त्वज्ञानको प्राप्त पुरुष, सब कुछ वासुदेव ही है – इस प्रकार मुझको भजता है, वह महात्मा अत्यन्त दुर्लभ है|

A Gyani or wise man who worship Me with great love and devotion during many or all of his birth, truly realizes Me as the “be-all” and the “end-all”. And he is considered by Me to be a great sage.

ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્ત્વજ્ઞાન પામેલો માણસ “સર્વ કાંઈ વાસુદેવ જ છે” એવા ભાવે મને ભજે છે; એ મહાત્મા ઘણો દુર્લભ છે.

CHAPTER 07 VERSES – ADHYAY 07 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930