Chapter 07 | Gyan Vigyan Yog | Verse 18
उदारा: सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् |
आस्थित: स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् || 18||
udārāḥ sarva ēvaitē jñānī tvātmaiva mē matam ।
āsthitaḥ sa hi yuktātmā māmēvānuttamāṃ gatim ॥ 18 ॥
ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ।
આસ્થિતઃ સ હિ યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ્ ॥ 18 ॥
MEANING
ये सभी उदार हैं, परन्तु ज्ञानी तो साक्षात् मेरा स्वरूप ही है – ऐसा मेरा मत है; क्योंकि वह मद्गत मन-बुद्धिवाला ज्ञानी भक्त अति उत्तम गतिस्वरूप मुझमें ही अच्छी प्रकार स्थित है|
Although all of those who worship Me,Arjuna, are dear and sublime to Me, But because I regard a Gyani (man of wisdom) or Yogi to be of my own image, that Yogi will always reside in Me, the Almighty.
આ બધાય ભક્તો ઉદાર છે, છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત્ મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે; કેમકે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર શાની ભક્ત અતિ ઉત્તમ ગતિસ્વરૂપ એવા મારામાં જ સમ્યક્ રીતે સ્થિત છે.