Chapter 07 | Gyan Vigyan Yog | Verse 16
चतुर्विधा भजन्ते मां जना: सुकृतिनोऽर्जुन |
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ || 16||
chaturvidhā bhajantē māṃ janāḥ sukṛtinōrjuna ।
ārtō jijñāsurarthārthī jñānī cha bharatarṣabha ॥ 16 ॥
ચતુર્વિધા ભજંતે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ 16 ॥
MEANING
हे भरतवंशियोंमें श्रेष्ठ अर्जुन ! उत्तम कर्म करनेवाले अर्थार्थी’, आर्त, जिज्ञासु और ज्ञानी – ऐसे चार – प्रकारके भक्तजन मुझको भजते हैं|
In this world there are only four types of pure and divine (pious) people who worship Me,dear Arjuna; those in distress, the seekers of knowledge and wisdom, the wise (Yogis) and those who desire material wealth.
હે ભરતશ્રેષ્ઠ અર્જુન! ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની-એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે.