Chapter 07 | Gyan Vigyan Yog | Verse 15
न मां दुष्कृतिनो मूढा: प्रपद्यन्ते नराधमा: |
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिता: || 15||
na māṃ duṣkṛtinō mūḍhāḥ prapadyantē narādhamāḥ ।
māyayāpahṛtajñānā āsuraṃ bhāvamāśritāḥ ॥ 15 ॥
ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યંતે નરાધમાઃ ।
માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ ॥ 15 ॥
MEANING
मायाके द्वारा जिनका ज्ञान हरा जा चुका है ऐसे आसुर-स्वभावको धारण किये हुए, मनुष्योंमें नीच, दूषित कर्म करनेवाले मूढ़लोग मुझको नहीं भजते|
Those who have lost their Gyan (wisdom) because of the pursuit of power (maya) and those who are evil in nature and are constantly engaged in evil deeds, do not worship Me, O Arjuna.
માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા આસુરી સ્વભાવને ધરી રાખનાર, મનુષ્યોમાં અધમ, દૂષિત કર્મ કરનાર મૂઢ જનો મને નથી ભજતા.