Chapter 07 | Gyan Vigyan Yog | Verse 14
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया |
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते || 14||
daivī hyēṣā guṇamayī mama māyā duratyayā ।
māmēva yē prapadyantē māyāmētāṃ taranti tē ॥ 14 ॥
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યંતે માયામેતાં તરંતિ તે ॥ 14 ॥
MEANING
क्योंकि यह अलौकिक अर्थात् अति अद्भुत त्रिगुणमयी मेरी माया बड़ी दुस्तर है; परन्तु जो पुरुष केवल मुझको ही निरन्तर भजते हैं, वे इस मायाको उल्लंघन कर जाते हैं अर्थात् संसार से तर जाते हैं|
Because My divine nature (many) consisting of these three parts, is very powerful,only those who continuously worship me, rise above these three Gunas (parts of nature) and cease to be deluded by them.
કેમકે આ અલૌકિક અર્થાત્ ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે, પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે, તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર-સાગરને તરી જાય છે.