Chapter 07 | Gyan Vigyan Yog | Verse 13
त्रिभिर्गुणमयैर्भावैरेभि: सर्वमिदं जगत् |
मोहितं नाभिजानाति मामेभ्य: परमव्ययम् || 13||
tribhirguṇamayairbhāvairēbhiḥ sarvamidaṃ jagat ।
mōhitaṃ nābhijānāti māmēbhyaḥ paramavyayam ॥ 13 ॥
ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્ ।
મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્ ॥ 13 ॥
MEANING
गुणोंके कार्यरूप सात्त्विक, राजस और तामस – – इन तीनों प्रकारके भावोंसे यह सारा संसार – प्राणिसमुदाय मोहित हो रहा है, इसीलिये इन तीनों गुणोंसे परे मुझ अविनाशीको नहीं जानता|
The whole universe, o Son of Kunti, is deluded by the Sattvik, Rajasik, and Tamasik Gunas (Components or Parts of nature). However,the truth is that I, the Supreme, Imperishable God, am above all of these Gunas.
ગુણોનાં કાર્યરૂપ સાત્ત્વિક, રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો સંસાર-પ્રાણીસમુદાય મોહ પામી રહ્યો છે, માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને નથી ઓળખતો.