Chapter 07 | Gyan Vigyan Yog | Verse 12

ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये |
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि || 12||

yē chaiva sāttvikā bhāvā rājasāstāmasāścha yē ।
matta ēvēti tānviddhi na tvahaṃ tēṣu tē mayi ॥ 12 ॥

યે ચૈવ સાત્ત્વિકા ભાવા રાજસાસ્તામસાશ્ચ યે ।
મત્ત એવેતિ તાન્વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયિ ॥ 12 ॥

MEANING

और भी जो सत्त्वगुणसे उत्पन्न होनेवाले भाव हैं और जो रजोगुणसे तथा तमोगुणसे होनेवाले भाव हैं, उन सबको तू ‘मुझसे ही होनेवाले हैं’ ऐसा जान, परन्तु वास्तवमें* उनमें मैं और वे मुझमें नहीं हैं|

Arjuna, I am also all the thoughts borne out of Sattvik (pure), Rajasik (high activity) and Tamasik (evil) elements that surround this world. Consider them all as created by Me. However, always remember, I am neither in them, nor are they in me.

અને વળી જે સત્ત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે, એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ; એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી.

CHAPTER 07 VERSES – ADHYAY 07 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930