Chapter 07 | Gyan Vigyan Yog | Verse 11
बलं बलवतां चाहं कामरागविवर्जितम् |
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ || 11||
balaṃ balavatāṃ chāhaṃ kāmarāgavivarjitam ।
dharmāviruddhō bhūtēṣu kāmōsmi bharatarṣabha ॥ 11 ॥
બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્ ।
ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ ॥ 11 ॥
MEANING
हे भरतश्रेष्ठ ! मैं बलवानोंका आसक्ति और कामनाओंसे रहित बल अर्थात् सामर्थ्य हूँ और सब भूतोंमें धर्मके अनुकूल अर्थात् शास्त्र के अनुकूल काम हूँ|
Arjuna, my dear devotee, I am the strength in those that are strong and who are free from desire and attachment. I am the controlled, passion in all beings not contrary to Dharma.
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ! હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું.