Chapter 07 | Gyan Vigyan Yog | Verse 01
श्रीभगवानुवाच |
मय्यासक्तमना: पार्थ योगं युञ्जन्मदाश्रय: |
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु || 1||
śrībhagavānuvācha ।
mayyāsaktamanāḥ pārtha yōgaṃ yuñjanmadāśrayaḥ ।
asaṃśayaṃ samagraṃ māṃ yathā jñāsyasi tachChṛṇu ॥ 1 ॥
શ્રીભગવાનુવાચ ।
મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુંજન્મદાશ્રયઃ ।
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ ॥ 1 ॥
MEANING
श्रीभगवान् बोले-हे पार्थ ! अनन्यप्रेमसे मुझमें आसक्तचित्त तथा अनन्यभावसे मेरे परायण होकर योगमें लगा हुआ तू जिस प्रकार से सम्पूर्ण विभूति, बल, ऐश्वर्यादि गुणोंसे युक्त, सबके आत्मरूप मुझको संशयरहित जानेगा, उसको सुन|
Lord Krishna further explained: Dear Arjuna, with your mind fully absorbed in thoughts of Me and in the practice of Yoga as well, with total reliance on Me alone, listen to the secret of how to really know Me in entirety.
શ્રીભગવાન બોલ્યા : હે પાર્થ! અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ, એને સાંભળ.