Chapter 06 | Aatmsayam Yog | Verse 08
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रिय: |
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चन: || 8||
jñānavijñānatṛptātmā kūṭasthō vijitēndriyaḥ ।
yukta ityuchyatē yōgī samalōṣṭāśmakāñchanaḥ ॥ 8 ॥
જ્ઞાનવિજ્ઞાનતૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેંદ્રિયઃ ।
યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાંચનઃ ॥ 8 ॥
MEANING
जिसका अन्तःकरण ज्ञान विज्ञानसे तृप्त है, – जिसकी स्थिति विकाररहित है, जिसकी इन्द्रियाँ भलीभाँति जीती हुई हैं और जिसके लिये मिट्टी, पत्थर और सुवर्ण समान हैं, वह योगी युक्त अर्थात् भगवत्प्राप्त है, ऐसे कहा जाता है|
he Lord explained: When one’s mind is at peace and fully contented with the Gyan (Knowledge or wisdom) it has acquired, one whose mind is constantly stable and fixed in God, who has controlled his senses well and considers dirt, stone and gold as one, is said to have achieved unity with God. He is the perfect Yogi, O Arjuna.
જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકારરહિત છે, જેની ઇન્દ્રિયો સારી પેઠે જિતાયેલી છે તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગી યુક્ત અર્થાત્ ભગવત્પ્રાપ્ત કહેવાય છે.