Chapter 06 | Aatmsayam Yog | Verse 07

जितात्मन: प्रशान्तस्य परमात्मा समाहित: |
शीतोष्णसुखदु:खेषु तथा मानापमानयो: || 7||

jitātmanaḥ praśāntasya paramātmā samāhitaḥ ।
śītōṣṇasukhaduḥkhēṣu tathā mānāpamānayōḥ ॥ 7 ॥

જિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ ॥ 7 ॥

MEANING

सरदी गरमी और सुख दुःखादिमें तथा मान – – और अपमानमें जिसके अन्तःकरणकी वृत्तियाँ भलीभाँति शान्त हैं, ऐसे स्वाधीन आत्मावाले पुरुष ज्ञानमें सच्चिदानन्दघन परमात्मा सम्यक् स्थित है अर्थात् उसके ज्ञानमें परमात्माके सिवा अन्य कुछ है ही नहीं|

One who has truly achieved peace with the self and a balance in cold and heat, joy and sorrow, respect and disrespect, has a purified and liberated soul, God dwells in souls such as these and the soul thereby, becomes truly divine.

ઠંડી-ગરમીમાં, સુખ-દુઃખાદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અન્તઃકરણની વૃત્તિઓ સમ્યક્ રીતે શાંત છે, એવા સ્વાધીન આત્માના મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદઘન પરમાત્મા સમ્યક્ પ્રકારે સ્થિત છે એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647