Chapter 06 | Aatmsayam Yog | Verse 47

योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना |
श्रद्धावान्भजते यो मां स मे युक्ततमो मत: || 47||

yōgināmapi sarvēṣāṃ madgatēnāntarātmanā ।
śraddhāvānbhajatē yō māṃ sa mē yuktatamō mataḥ ॥ 47 ॥

યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના ।
શ્રદ્ધાવાન્ભજતે યો માં સ મે યુક્તતમો મતઃ ॥ 47 ॥

MEANING

सम्पूर्ण योगियोंमें भी जो श्रद्धावान् योगी मुझमें लगे हुए अन्तरात्मासे मुझको निरन्तर भजता है, वह योगी मुझे परम श्रेष्ठ मान्य है|

Of all the Yogis, the one who has complete faith in Me, whose mind is attached to Me only, and who continually worships Me, is absolutely the superior among all Yogis.

સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અન્તરાત્માથી મને નિરંતર ભજે છે, એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647