Chapter 06 | Aatmsayam Yog | Verse 44
पूर्वाभ्यासेन तेनैव ह्रियते ह्यवशोऽपि स: |
जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते || 44||
pūrvābhyāsēna tēnaiva hriyatē hyavaśōpi saḥ ।
jijñāsurapi yōgasya śabdabrahmātivartatē ॥ 44 ॥
પૂર્વાભ્યાસેન તેનૈવ હ્રિયતે હ્યવશોઽપિ સઃ ।
જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દબ્રહ્માતિવર્તતે ॥ 44 ॥
MEANING
वह श्रीमानोंके घरमें जन्म लेनेवाला योगभ्रष्ट पराधीन हुआ भी उस पहलेके अभ्याससे ही निःसन्देह भगवान्की ओर आकर्षित किया जाता है, तथा समबुद्धिरूप योगका जिज्ञासु भी वेदमें कहे हुए सकाम कर्मोंके फलको उल्लंघन कर जाता है|
As a result of the religious practices of his past life, he remains free of attachments and is attracted towards God by constantly practising Yoga although he may be under bad and unfavourable influences.
તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે, તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિસ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલાં સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે,