Chapter 06 | Aatmsayam Yog | Verse 43

तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् |
यतते च ततो भूय: संसिद्धौ कुरुनन्दन || 43||

tatra taṃ buddhisaṃyōgaṃ labhatē paurvadēhikam ।
yatatē cha tatō bhūyaḥ saṃsiddhau kurunandana ॥ 43 ॥

તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્ ।
યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનંદન ॥ 43 ॥

MEANING

वहाँ उस पहले शरीरमें संग्रह किये हुए बुद्धि संयोगको अर्थात् समबुद्धिरूप योगके संस्कारोंको अनायास ही प्राप्त हो जाता है और हे कुरुनन्दन! उसके प्रभावसे वह फिर परमात्माकी प्राप्तिरूप सिद्धिके लिये पहलेसे भी बढ़कर प्रयत्न करता है|

When a man takes birth in his next life, he attains the wisdom he had achieved from the pious actions he performed in the pious actions of his past life, he tries harder once more to achieve true eternal peace and happiness in God through Yoga.

ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિસંયોગને એટલે કે સમબુદ્ધિસ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે અને હે કુરુનંદન! એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647