Chapter 06 | Aatmsayam Yog | Verse 42

अथवा योगिनामेव कुले भवति धीमताम् |
एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् || 42||

athavā yōgināmēva kulē bhavati dhīmatām ।
ētaddhi durlabhataraṃ lōkē janma yadīdṛśam ॥ 42 ॥

અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્ ।
એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્ ॥ 42 ॥

MEANING

अथवा वैराग्यवान् पुरुष उन लोकोंमें न जाकर ज्ञानवान् योगियोंके ही कुलमें जन्म लेता है । परन्तु इस प्रकारका जो यह जन्म है, सो संसारमें निःसन्देह अत्यन्त दुर्लभ है|

Dear Arjuna, if he does not take birth in a noble family of good conduct, then he will be born into a family of wise yogis.Such a birth in the world is difficult to find and can only be achieved if your actions are pious, good-natured and unsinful.

અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે, એવા માણસો એ લોકોમાં ન જતાં જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે, પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે, એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647