Chapter 06 | Aatmsayam Yog | Verse 41
प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वती: समा: |
शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते || 41||
prāpya puṇyakṛtāṃ lōkānuṣitvā śāśvatīḥ samāḥ ।
śuchīnāṃ śrīmatāṃ gēhē yōgabhraṣṭōbhijāyatē ॥ 41 ॥
પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ ।
શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોઽભિજાયતે ॥ 41 ॥
MEANING
योगभ्रष्ट पुरुष पुण्यवानोंके लोकोंको अर्थात् स्वर्गादि उत्तम लोकोंको प्राप्त होकर, उनमें बहुत वर्षोंतक निवास करके फिर शुद्ध आचरणवाले श्रीमान् पुरुषोंके घरमें जन्म लेता है|
The unsuccessful person in Yoga, Dear Arjuna, achieves an abode or home in heaven, the place of pious, pure. He stays there for a long time and after a while, takes birth in the house of noble people of good conduct.
યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણાં વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે.