Chapter 06 | Aatmsayam Yog | Verse 40

श्रीभगवानुवाच |
पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते |
न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति || 40||

śrībhagavānuvācha ।
pārtha naivēha nāmutra vināśastasya vidyatē ।
na hi kalyāṇakṛtkaśchiddurgatiṃ tāta gachChati ॥ 40 ॥

શ્રીભગવાનુવાચ ।
પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે ।
ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્દુર્ગતિં તાત ગચ્છતિ ॥ 40 ॥

MEANING

श्रीभगवान् बोले– हे पार्थ ! उस पुरुषका न तो इस लोकमें नाश होता है और न परलोकमें ही । क्योंकि हे प्यारे ! आत्मोद्धारके लिये अर्थात् भगवत्प्राप्तिके लिये कर्म करनेवाला कोई भी मनुष्य दुर्गतिको प्राप्त नहीं होता

Lord Krishna replied: Dear Arjuna, the answer to your question is quite simple. A person who strives for God-realization (Yoga) never suffers deterioration or destruction. He is never destroyed in this world or in the other world regardless of whether he realizes Me fully or not.

શ્રીભગવાન બોલ્યા : હે પાર્થ! એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાંય; કેમકે હે વહાલા ! આત્મોદ્ધાર માટે અર્થાત્ ભગવત્પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647