Chapter 06 | Aatmsayam Yog | Verse 04
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते |
सर्वसङ्कल्पसंन्यासी योगारूढस्तदोच्यते || 4||
yadā hi nēndriyārthēṣu na karmasvanuṣajjatē ।
sarvasaṅkalpasaṃnyāsī yōgārūḍhastadōchyatē ॥ 4 ॥
યદા હિ નેંદ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે ।
સર્વસંકલ્પસંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે ॥ 4 ॥
MEANING
जिस कालमें न तो इन्द्रियोंके भोगोंमें और न कर्मोंमें ही आसक्त होता है, उस कालमें सर्वसंकल्पोंका त्यागी पुरुष योगारूढ़ कहा जाता है|
When one is no longer attached to sensual objects or to the Karma that he does, and when he has totally rid himself of all desires, at that time, a person is considered to be fully and undoubtedly established in Yoga.
જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે.