Chapter 06 | Aatmsayam Yog | Verse 39

एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषत: |
त्वदन्य: संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते || 39||

ētanmē saṃśayaṃ kṛṣṇa Chēttumarhasyaśēṣataḥ ।
tvadanyaḥ saṃśayasyāsya Chēttā na hyupapadyatē ॥ 39 ॥

એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્યશેષતઃ ।
ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે ॥ 39 ॥

MEANING

हे श्रीकृष्ण ! मेरे इस संशयको सम्पूर्णरूपसे छेदन करनेके लिये आप ही योग्य हैं, क्योंकि आपके सिवा दूसरा इस संशयका छेदन करनेवाला मिलना सम्भव नहीं है|

Lord Krishna, this is one of the doubts I have in my mind. You can remove it entirely. If anybody can remove all my doubts Krishna, it is You, and only You. Nobody else can clear My doubts completely.

હે શ્રીકૃષ્ણ! મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો; કેમકે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647