Chapter 06 | Aatmsayam Yog | Verse 38
कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति |
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण: पथि || 38||
kachchinnōbhayavibhraṣṭaśChinnābhramiva naśyati ।
apratiṣṭhō mahābāhō vimūḍhō brahmaṇaḥ pathi ॥ 38 ॥
કચ્ચિન્નોભયવિભ્રષ્ટશ્છિન્નાભ્રમિવ નશ્યતિ ।
અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથિ ॥ 38 ॥
MEANING
हे महाबाहो ! क्या वह भगवत्प्राप्तिके मार्गमें मोहित और आश्रयरहित पुरुष छिन्न-भिन्न बादलकी भाँति दोनों ओरसे भ्रष्ट होकर नष्ट तो नहीं हो जाता ?
Arjuna continued: What happens to a man who can no longer continue on this path leading to the attainment of God (Yoga)? Is he destroyed and does he lose both worlds of Yoga (God-realization) and that of worldly enjoyment just as the clouds are scattered by the winds?
હે મહાબાહો! શું એ ભગવત્પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્નભિન્ન થયેલા વાદળની પેઠે બેય બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને?