Chapter 06 | Aatmsayam Yog | Verse 37
अर्जुन उवाच |
अयति: श्रद्धयोपेतो योगाच्चलितमानस: |
अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति || 37||
arjuna uvācha ।
ayatiḥ śraddhayōpētō yōgāchchalitamānasaḥ ।
aprāpya yōgasaṃsiddhiṃ kāṃ gatiṃ kṛṣṇa gachChati ॥ 37 ॥
અર્જુન ઉવાચ ।
અયતિઃ શ્રદ્ધયોપેતો યોગાચ્ચલિતમાનસઃ ।
અપ્રાપ્ય યોગસંસિદ્ધિં કાં ગતિં કૃષ્ણ ગચ્છતિ ॥ 37 ॥
MEANING
अर्जुन बोले—हे श्रीकृष्ण ! जो योगमें श्रद्धा रखनेवाला है; किन्तु संयमी नहीं है, इस कारण जिसका मन अन्तकालमें योगसे विचलित हो गया है, ऐसा साधक योगकी सिद्धिको अर्थात् भगवत्साक्षात्कारको न प्राप्त होकर किस गतिको प्राप्त होता है|
Arjuna asked the Lord: Dear Lord Krishna, what becomes of a man who has a firm belief in Yoga and has set foot on the path of Yoga, but allows his mind to deviate or stray from this path which leads to perfection?
અર્જુન બોલ્યા : હે શ્રીકૃષ્ણ! જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે, પરંતુ સંયમી નથી; એ કા૨ણે અન્તકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે, એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત્સાક્ષાત્કારને ન પામતાં કઈ ગતિને પામે છે?