Chapter 06 | Aatmsayam Yog | Verse 36
असंयतात्मना योगो दुष्प्राप इति मे मति: |
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत: || 36||
asaṃyatātmanā yōgō duṣprāpa iti mē matiḥ ।
vaśyātmanā tu yatatā śakyōvāptumupāyataḥ ॥ 36 ॥
અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ ।
વશ્યાત્મના તુ યતતા શક્યોઽવાપ્તુમુપાયતઃ ॥ 36 ॥
MEANING
जिसका मन वशमें किया हुआ नहीं है, ऐसे पुरुषद्वारा योग दुष्प्राप्य है और वशमें किये हुए मनवाले प्रयत्नशील पुरुषद्वारा साधनसे उसका प्राप्त होना सहज है – यह मेरा मत है|
Lord Krishna continued: In my opinion, O Arjuna, without a controlled mind, it is difficult for one to attain Yoga (attaining God). However, with a reasonable effort, the Yoga of even-mindedness (path to achieving the Lord) can be achieved by a person who has learned to control his senses.
જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે – આ મારો મત છે.