Chapter 06 | Aatmsayam Yog | Verse 35
श्रीभगवानुवाच |
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते || 35||
śrībhagavānuvācha ।
asaṃśayaṃ mahābāhō manō durnigrahaṃ chalam ।
abhyāsēna tu kauntēya vairāgyēṇa cha gṛhyatē ॥ 35 ॥
શ્રીભગવાનુવાચ ।
અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ ।
અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥ 35 ॥
MEANING
हे महाबाहो ! निःसन्देह मन चञ्चल और कठिनतासे वशमें होनेवाला है; परन्तु हे कुन्तीपुत्र अर्जुन ! यह अभ्यास और वैराग्यसे वशमें होता है|
Lord Krishna divinely replied: Dear Arjuna, undoubtedly, the mind, as you say, is difficult to control, yet with paractice, determination and detachment, it can be controlled.
શ્રીભગવાન બોલ્યા : હે મહાબાહો! નિઃસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં પણ હે કુન્તીપુત્ર! એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.