Chapter 06 | Aatmsayam Yog | Verse 34
चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवद्दृढम् |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् || 34||
chañchalaṃ hi manaḥ kṛṣṇa pramāthi balavaddṛḍham ।
tasyāhaṃ nigrahaṃ manyē vāyōriva suduṣkaram ॥ 34 ॥
ચંચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ્દૃઢમ્ ।
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્ ॥ 34 ॥
MEANING
क्योंकि हे श्रीकृष्ण ! यह मन बड़ा चञ्चल, प्रमथन स्वभाववाला, बड़ा दृढ़ और बलवान् है । इसलिये उसका वशमें करना मैं वायुको रोकनेकी भाँति अत्यन्त दुष्कर मानता हूँ|
Dear Krishna, the mind is truly very unstable, forceful and strong. It is just as difficult to control as the flow of the wind.
કેમ કે હે શ્રીકૃષ્ણ! મન ઘણું ચંચળ, પ્રમથન સ્વભાવનું, અત્યંત દૃઢ અને બળવાન છે; આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું.