Chapter 06 | Aatmsayam Yog | Verse 33
अर्जुन उवाच |
योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन |
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् || 33||
arjuna uvācha ।
yōyaṃ yōgastvayā prōktaḥ sāmyēna madhusūdana ।
ētasyāhaṃ na paśyāmi chañchalatvātsthitiṃ sthirām ॥ 33 ॥
અર્જુન ઉવાચ ।
યોઽયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન ।
એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વાત્સ્થિતિં સ્થિરામ્ ॥ 33 ॥
MEANING
अर्जुन बोले—हे मधुसूदन ! जो यह योग आपने समभावसे कहा है, मनके चञ्चल होनेसे मैं इसकी नित्य स्थितिको नहीं देखता हूँ|
Arjuna asked Shri Krishna: Dear Lord, I simply cannot regard the Yoga of even-mindedness as a firm and stable exercise because of the instability of the mind itself.
અર્જુન બોલ્યા કે મધુસૂદન! જે આ યોગ આપે મને સમભાવે કહ્યો, મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો.