Chapter 06 | Aatmsayam Yog | Verse 32
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन |
सुखं वा यदि वा दु:खं स योगी परमो मत: || 32||
ātmaupamyēna sarvatra samaṃ paśyati yōrjuna ।
sukhaṃ vā yadi vā duḥkhaṃ sa yōgī paramō mataḥ ॥ 32 ॥
આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોઽર્જુન ।
સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ ॥ 32 ॥
MEANING
अर्जुन ! जो योगी अपनी भाँति सम्पूर्ण भूतोंमें सम देखता है और सुख अथवा दुःखको भी सबमें सम देखता है, वह योगी परम श्रेष्ठ माना गया है|
Dear Arjuna, the Yogi who looks upon all beings as his own self, treats all beings equally, and considers happiness and misery as the same, is truly a great being himself.
હે અર્જુન! જે યોગી પોતાની જેમ સઘળાં ભૂતોમાં સમ જુએ છે, તેમજ સુખ અથવા દુ:ખનેય બધામાં સમ જુએ છે, એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે.