Chapter 06 | Aatmsayam Yog | Verse 31
सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थित: |
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते || 31||
sarvabhūtasthitaṃ yō māṃ bhajatyēkatvamāsthitaḥ ।
sarvathā vartamānōpi sa yōgī mayi vartatē ॥ 31 ॥
સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિતઃ ।
સર્વથા વર્તમાનોઽપિ સ યોગી મયિ વર્તતે ॥ 31 ॥
MEANING
जो पुरुष एकीभावमें स्थित होकर सम्पूर्ण भूतोंमें आत्मरूपसे स्थित मुझ सच्चिदानन्दघन वासुदेवको भजता है, वह योगी सब प्रकारसे बरतता हुआ भी मुझमें ही बरतता है|
The Lord proclaimed: O Arjuna, I am present in all beings. He who worships me with a steady, peaceful and undistracted mind, is a true Yogi and he dwells within Me in My heart always.
જે માણસ એકાત્મભાવમાં સ્થિત થઈને સર્વ ભૂતોમાં આત્મારૂપે રહેલા મુજ સચ્ચિદાનંદઘન વાસુદેવને ભજે છે, એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે.