Chapter 06 | Aatmsayam Yog | Verse 03
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते |
योगारूढस्य तस्यैव शम: कारणमुच्यते || 3||
ārurukṣōrmunēryōgaṃ karma kāraṇamuchyatē ।
yōgārūḍhasya tasyaiva śamaḥ kāraṇamuchyatē ॥ 3 ॥
આરુરુક્ષોર્મુનેર્યોગં કર્મ કારણમુચ્યતે ।
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે ॥ 3 ॥
MEANING
योगमें आरूढ़ होनेकी इच्छावाले मननशील पुरुषके लिये योगकी प्राप्तिमें निष्कामभावसे कर्म करना ही हेतु कहा जाता है और योगारूढ़ हो जानेपर उस योगारूढ़ पुरुषका जो सर्वसंकल्पोंका अभाव है, वही कल्याणमें हेतु कहा जाता है|
For one who wishes to establish himself in the divinity of Yoga. O Arjuna, he must follow the method of doing Karma without desires of any sort. For, giving up all worldly thoughts is the path that will lead you to being fully and truly established in Yoga, Dear Arjuna.
યોગમાં આરૂઢ થવા ઇચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે, એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે.