Chapter 06 | Aatmsayam Yog | Verse 28
युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मष: |
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते || 28||
yuñjannēvaṃ sadātmānaṃ yōgī vigatakalmaṣaḥ ।
sukhēna brahmasaṃsparśamatyantaṃ sukhamaśnutē ॥ 28 ॥
યુંજન્નેવં સદાત્માનં યોગી વિગતકલ્મષઃ ।
સુખેન બ્રહ્મસંસ્પર્શમત્યંતં સુખમશ્નુતે ॥ 28 ॥
MEANING
वह पापरहित योगी इस प्रकार निरन्तर आत्माको परमात्मामें लगाता हुआ सुखपूर्वक परब्रह्म परमात्माकी प्राप्तिरूप अनन्त आनन्दका अनुभव करता है|
The sinless Yogi is constantly engaged in Yoga, and experiences no difficulty in achieving the greatest bliss and happiness of all, O Arjuna. That is, uniting and being one with Me, the Lord.
એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિસ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે.