Chapter 06 | Aatmsayam Yog | Verse 27
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् |
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् || 27||
praśāntamanasaṃ hyēnaṃ yōginaṃ sukhamuttamam ।
upaiti śāntarajasaṃ brahmabhūtamakalmaṣam ॥ 27 ॥
પ્રશાંતમનસં હ્યેનં યોગિનં સુખમુત્તમમ્ ।
ઉપૈતિ શાંતરજસં બ્રહ્મભૂતમકલ્મષમ્ ॥ 27 ॥
MEANING
क्योंकि जिसका मन भली प्रकार शान्त है, जो पापसे रहित है और जिसका रजोगुण शान्त हो गया है, ऐसे इस सच्चिदानन्दघन ब्रह्मके साथ एकीभाव हुए योगीको उत्तम आनन्द प्राप्त होता है |
Lord Krishna explained:The true Yogi has a peaceful mind, is free from sin and all evils of the world, becomes and eternal bliss.
કેમકે જેનું મન સમ્યક્ રીતે શાન્ત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચુક્યો છે, એવા સચ્ચિદાનંદઘન બ્રહ્મની સાથે એકાત્મતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે.