Chapter 06 | Aatmsayam Yog | Verse 26
यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् |
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् || 26||
yatō yatō niścharati manaśchañchalamasthiram ।
tatastatō niyamyaitadātmanyēva vaśaṃ nayēt ॥ 26 ॥
યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરમ્ ।
તતસ્તતો નિયમ્યૈતદાત્મન્યેવ વશં નયેત્ ॥ 26 ॥
MEANING
यह स्थिर न रहनेवाला और चञ्चल मन जिस जिस शब्दादि विषयके निमित्तसे संसारमें विचरता है, उस उस विषयसे रोककर यानी हटाकर इसे बार बार परमात्मामें ही निरुद्ध करे|
The unsteady, wandering and constantly distracted mind should always be controlled and fixed in God.
આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે-જે શબ્દાદિ વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે, તે-તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું,