Chapter 06 | Aatmsayam Yog | Verse 25
शनै: शनैरुपरमेद्बुद्ध्या धृतिगृहीतया |
आत्मसंस्थं मन: कृत्वा न किञ्चिदपि चिन्तयेत् || 25||
śanaiḥ śanairuparamēdbuddhyā dhṛtigṛhītayā ।
ātmasaṃsthaṃ manaḥ kṛtvā na kiñchidapi chintayēt ॥ 25 ॥
શનૈઃ શનૈરુપરમેદ્બુદ્ધ્યા ધૃતિગૃહીતયા ।
આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપિ ચિંતયેત્ ॥ 25 ॥
MEANING
क्रम-क्रमसे अभ्यास करता हुआ उपरतिको प्राप्त हो तथा धैर्ययुक्त बुद्धिके द्वारा मनको परमात्मामें स्थित करके परमात्माके सिवा और कुछ भी चिन्तन न करे|
Once one has completely given up all desires created from his imagination and once one has learned to mentally control all of his senses, one slowly and gradually becomes peaceful. A true Yogi with a steady intellect fixes his mind only on God and thinks of nothing else but the Lord.
ક્રમે-ક્રમે અભ્યાસ કરતો ઉપરતિને પામે તથા વૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે.