Chapter 06 | Aatmsayam Yog | Verse 23

तं विद्याद् दु:खसंयोगवियोगं योगसञ्ज्ञितम् |
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा || 23||

taṃ vidyādduḥkhasaṃyōgaviyōgaṃ yōgasañjñitam ।
sa niśchayēna yōktavyō yōgōnirviṇṇachētasā ॥ 23 ॥

તં વિદ્યાદ્દુઃખસંયોગવિયોગં યોગસંજ્ઞિતમ્ ।
સ નિશ્ચયેન યોક્તવ્યો યોગોઽનિર્વિણ્ણચેતસા ॥ 23 ॥

MEANING

जो दुःखरूप संसारके संयोगसे रहित है तथा जिसका नाम योग है; उसको जानना चाहिये । वह योग न उकताये हुए अर्थात् धैर्य और उत्साहयुक्त चित्तसे निश्चयपूर्वक करना कर्तव्य है|

Yoga is the means to liberate (free) one from all miseries of the world. Yoga should always be practical with a fixed mind and determination.

જન્મ-મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે, એને જાણવો જોઈએ; એ યોગ નહીં કંટાળેલા અર્થાત્ ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647