Chapter 06 | Aatmsayam Yog | Verse 22
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं तत: |
यस्मिन्स्थितो न दु:खेन गुरुणापि विचाल्यते || 22||
yaṃ labdhvā chāparaṃ lābhaṃ manyatē nādhikaṃ tataḥ ।
yasminsthitō na duḥkhēna guruṇāpi vichālyatē ॥ 22 ॥
યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ ।
યસ્મિન્સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે ॥ 22 ॥
MEANING
परमात्माकी प्राप्तिरूप जिस लाभको प्राप्त होकर उससे अधिक दूसरा कुछ भी लाभ नहीं मानता और परमात्मप्राप्तिरूप जिस अवस्थामें स्थित योगी बड़े भारी दुःखसे भी चलायमान नहीं होता|
Having achieved this divine state of bliss, Dear Arjuna, the Yogi realizes that no other state or condition could be greater, thus even the most intense pains will never lead the Yogi astray from Truth or devotion to Me, the Supreme Soul.
પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મપ્રાપ્તિસ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુ:ખથી પણ વિચલિત નથી થતો-