Chapter 06 | Aatmsayam Yog | Verse 21

सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम् |
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वत: || 21||

sukhamātyantikaṃ yattadbuddhigrāhyamatīndriyam ।
vētti yatra na chaivāyaṃ sthitaśchalati tattvataḥ ॥ 21 ॥

સુખમાત્યંતિકં યત્તદ્બુદ્ધિગ્રાહ્યમતીંદ્રિયમ્ ।
વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્ત્વતઃ ॥ 21 ॥

MEANING

इन्द्रियोंसे अतीत, केवल शुद्ध हुई सूक्ष्म बुद्धिद्वारा ग्रहण करनेयोग्य जो अनन्त आनन्द है; उसको जिस अवस्था में अनुभव करता है और जिस अवस्थामें स्थित यह योगी परमात्माके स्वरूपसे विचलित होता ही नहीं |

O Arjuna, the limitless and everlasting joy and bliss that a true Yogi feels cannot be perceived by the ordinary senses, but can only be felt by a person who has a subtle, keen and clever intellect. When this Yogi has discovered this true happiness, he will never stray or move away from the Truth, Arjuna.

ઇન્દ્રિયોથી અતીત, માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે; એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીય વિચલિત થતો જ નથી.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647