Chapter 06 | Aatmsayam Yog | Verse 20
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया |
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति || 20||
yatrōparamatē chittaṃ niruddhaṃ yōgasēvayā ।
yatra chaivātmanātmānaṃ paśyannātmani tuṣyati ॥ 20 ॥
યત્રોપરમતે ચિત્તં નિરુદ્ધં યોગસેવયા ।
યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ ॥ 20 ॥
MEANING
योगके अभ्याससे निरुद्ध चित्त जिस अवस्थामें उपराम हो जाता है और जिस अवस्थामें परमात्माके ध्यानसे शुद्ध हुई सूक्ष्म बुद्धिद्वारा परमात्माको साक्षात् करता हुआ सच्चिदानन्दघन परमात्मामें ही सन्तुष्ट रहता है|
By the practice of Yoga, one’s mind becomes peaceful and calm and the mind that has truly realized God through meditation attains spiritual happiness, enjoyment and bliss only in God.
યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતિ પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદધન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે.