Chapter 06 | Aatmsayam Yog | Verse 18
यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते |
नि:स्पृह: सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा || 18||
yadā viniyataṃ chittamātmanyēvāvatiṣṭhatē ।
niḥspṛhaḥ sarvakāmēbhyō yukta ityuchyatē tadā ॥ 18 ॥
યદા વિનિયતં ચિત્તમાત્મન્યેવાવતિષ્ઠતે ।
નિઃસ્પૃહઃ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા ॥ 18 ॥
MEANING
अत्यन्त वशमें किया हुआ चित्त जिस कालमें परमात्मामें ही भलीभाँति स्थित हो जाता है, उस कालमें सम्पूर्ण भोगोंसे स्पृहारहित पुरुष योगयुक्त है, ऐसा कहा जाता है|
When one has freed himself of all desires, he will then always be firmly established in Yoga. When one has full control of his mind, he will be fully established in God.
સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક્ રીતે સ્થિત થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિઃસ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે.