Chapter 06 | Aatmsayam Yog | Verse 17

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु |
युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा || 17||

yuktāhāravihārasya yuktachēṣṭasya karmasu ।
yuktasvapnāvabōdhasya yōgō bhavati duḥkhahā ॥ 17 ॥

યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ ।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥ 17 ॥

MEANING

दुःखोंका नाश करनेवाला योग तो यथायोग्य आहार विहार करनेवालेका, कर्मोंमें यथायोग्य चेष्टा – करनेवालेका और यथायोग्य सोने तथा जागनेवालेका ही सिद्ध होता है|

O Arjuna, only those people who eat, live, work and sleep moderately, and destroy all misery, succeed in this Yoga.

દુ:ખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરનારો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંધનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે,

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647