Chapter 06 | Aatmsayam Yog | Verse 16
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नत: |
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन || 16||
nātyaśnatastu yōgōsti na chaikāntamanaśnataḥ ।
na chātisvapnaśīlasya jāgratō naiva chārjuna ॥ 16 ॥
નાત્યશ્નતસ્તુ યોગોઽસ્તિ ન ચૈકાંતમનશ્નતઃ ।
ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન ॥ 16 ॥
MEANING
हे अर्जुन! यह योग न तो बहुत खानेवालेका, न बिलकुल न खानेवालेका, न बहुत शयन करनेके स्वभाववालेका और न सदा जागनेवालेका ही सिद्ध होता है|
There must be a constant balance in everything a Yogi does. Eating too much or eating very little, sleeping too much or sleeping very little, for example, are not methods of succeeding in this Yoga.
હે અર્જુન! આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમજ બિલકુલ ન ખાનારનાં પણ સિદ્ધ થતો નથી તથા ઘણું ઊંધનારનો સિદ્ધ થતો નથી તેમજ હંમેશાં જમનારનાય સિદ્ધ થતો નથી.