Chapter 06 | Aatmsayam Yog | Verse 14

प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थित: |
मन: संयम्य मच्चित्तो युक्त आसीत मत्पर: || 14||

praśāntātmā vigatabhīrbrahmachārivratē sthitaḥ ।
manaḥ saṃyamya machchittō yukta āsīta matparaḥ ॥ 14 ॥

પ્રશાંતાત્મા વિગતભીર્બ્રહ્મચારિવ્રતે સ્થિતઃ ।
મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ ॥ 14 ॥

MEANING

ब्रह्मचारीके व्रतमें स्थित, भयरहित तथा भलीभाँति शान्त अन्तःकरणवाला सावधान योगी मनको रोककर मुझमें चित्तवाला और मेरे परायण होकर स्थित होवे|

It is said the fruit of actions performed in the mode of goodness bestow pure results. Actions done in the mode of passion result in pain, while those performed in the mode of ignorance result in darkness.

બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક્ રીતે શાન્ત અન્તઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647