Chapter 06 | Aatmsayam Yog | Verse 13
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिर: |
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् || 13||
samaṃ kāyaśirōgrīvaṃ dhārayannachalaṃ sthiraḥ ।
samprēkṣya nāsikāgraṃ svaṃ diśaśchānavalōkayan ॥ 13 ॥
સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિરઃ ।
સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન્ ॥ 13 ॥
MEANING
काया, सिर और गलेको समान एवं अचल धारण करके और स्थिर होकर, अपनी नासिका अग्रभागपर दृष्टि जमाकर, अन्य दिशाओंको न देखता हुआ|
The Lord instructed Arjuna:While meditating one must keep the head, neck and torso (upper body) as straight and as steady as possible, without even a slight movement.firmly looking at the tip of the nose and looking in no other direction whatsoever.
કાયા, મસ્તક અને ડોકને સીધાં તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો.