Chapter 06 | Aatmsayam Yog | Verse 11

शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मन: |
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् || 11||

śuchau dēśē pratiṣṭhāpya sthiramāsanamātmanaḥ ।
nātyuchChritaṃ nātinīchaṃ chailājinakuśōttaram ॥ 11 ॥

શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ ।
નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ્ ॥ 11 ॥

MEANING

शुद्ध भूमिमें, जिसके ऊपर क्रमश: कुशा, मृगछाला और वस्त्र बिछे हैं, जो न बहुत ऊँचा है और न बहुत नीचा, ऐसे अपने आसनको स्थिर स्थापन करके

For proper meditation, the Yogi should seek a clear spot, covered with grass, deer skin and/or clothing, which is neither very high nor very low, to seat himself.

શુદ્ધ ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલાં છે તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647