Chapter 06 | Aatmsayam Yog | Verse 10
योगी युञ्जीत सततमात्मानं रहसि स्थित: |
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रह: || 10||
yōgī yuñjīta satatamātmānaṃ rahasi sthitaḥ ।
ēkākī yatachittātmā nirāśīraparigrahaḥ ॥ 10 ॥
યોગી યુંજીત સતતમાત્માનં રહસિ સ્થિતઃ ।
એકાકી યતચિત્તાત્મા નિરાશીરપરિગ્રહઃ ॥ 10 ॥
MEANING
मन और इन्द्रियोंसहित शरीरको वशमें रखनेवाला, आशारहित और संग्रहरहित योगी अकेला ही एकान्त स्थानमें स्थित होकर आत्माको निरन्तर परमात्मामें लगावे|
Harboring insatiable lust, full of hypocrisy, pride and arrogance, the demoniac cling to their false tenets. Thus illusioned, they are attracted to the impermanent and work with impure resolve.
મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહરહિત યોગી એકલો જ એકાન્ત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે.